આજે સાંજના સાડા આઠ વાગ્યા આસપાસ jio નું નેટવર્ક તથા લોકોએ આંક્રોસ વ્યક્ત કર્યો હતો હાલ સોશિયલ મીડિયા ઉપર જીઓ અને સામે લોકો ને આક્રોશ શ વ્યક્ત કર્યો હતો માળિયા હાટીના સહિત રાજ્ય ભરર્મા લોકો પરેશાન થયા હતા
માળીયા હાટીના: માળીયા હાટીના સહીત રાજ્ય ભર માં jio નેટવર્ક ઠપ્પ થતા લોકો થયા પરેશાન - Malia Hatina News