માંડવી: માંડવી નગરપાલિકાને તાળાબંધી કરવાની કોંગ્રેસની ચીમકી
Mandvi, Kutch | May 25, 2026 માંડવી નગરપાલિકાને તાળાબંધી કરવાની કોંગ્રેસની ચીમકી માંડવી શહેરમાં હિન્દુ સ્મશાન ભૂમિની યોગ્ય જાળવણી અને ગરિમા જળવાઈ રહે તે મુદ્દે વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે રજૂઆત કરતા માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ જાડેજાએ માંડવી નગરપાલિકા સામે કડક વલણ અપનાવ્યું છે.અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હિન્દુ સ્મશાન ભૂમિની હાલત અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. સ્મશાન ભૂમિની સ્વચ્છતા, સુવિધાઓ અને