કાલોલ પોલીસ ને ખાનગી રાહે બાતમી મળી કે નાની પીગળી ગામે રહેતા કિરણસિંહ સોમસિંહ સોલંકી પોતાના રેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ મુજબ જાણ કરે છે તે આધારે પોલીસે રેડ કરતા તે ઘરે હાજર મળ્યો ન હતો તેનું ઘર ખુલ્લું હતું ખુલ્લા ઘરમાં પોલીસે તપાસ કરતા રસોડાના ભાગમાંથી કાપડની થેલીમાં વિદેશી દારૂ ના પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ 11 મળી આવેલા પોલીસે રૂપિયા 1,221 નો મુદામાલ કબજે કરી પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.