માંડવી: દેઢિયા સીમમાં કંપનીની સાઈડ પરથી પડી જવાથી શ્રમિકનો મોત
Mandvi, Kutch | Jun 19, 2026 ગઢસીસા પોલીસ સ્ટેશનથી મળેલી વિગતો મુજબ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલને માંડવી ખાતે સુજલોન ગેસ્ટ હાઉસમાં રહેતા વિજય રામબાબુ પાટીદાર ગત તારીખ 8 જૂનના કંપનીનો કામ કરી રહ્યા હતા તે દરમિયાન ઉપરથી નીચે પટકાતા તેઓને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.