ચૂંટણી પંચ દ્વારા Special Intensive Revision (SIR) ઝુંબેશ ચાલી રહી છે. દરેક મતદાર પોતાના ફોર્મ સમયસર જમા કરાવી આપે તેવો અનુરોધ કર્યો હતો તેમજ મિત્રો અને પરિવારજનોને પણ આ અંગે જાણ કરો. ચાલો સાથે મળીને આપણી મતદાર યાદીને ક્ષતિરહિત બનાવીએ. તેવું એક યાદી માં જણાવ્યું હતું