ભાવનગર શહેર: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગાયાત્રા એ.વી. સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Aug 13, 2026
ભાવનગર મહાનગર પાલિકાના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગાયાત્રા યોજાઈ, જેમાં મેયર, ધારાસભ્ય સાહિતનાના રાજકીય અને સમાજિક આગેવાનો અને ભાવેણાના લોકો, બાળકોની ખાસ ઉપસ્થિતિમક એ.વી. સ્કૂલ ગ્રાઉન્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. જે શહેરના રાજમાર્ગો પરથી ફરી હતી.