Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

લખપત: જખૌ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન કોસ્ટ ગાર્ડને ચરસના 20 પેકેટ મળી આવ્યા

Lakhpat, Kutch | May 8, 2026
કચ્છના દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂસણખોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવારે જખૌ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમને બિનવારસુ હાલતમાં ચરસના 20 પેકેટ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને સમગ્ર વિસ્તારમાં તપાસ તેજ કરવામાં આવી છે.