Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

બાવળા: ધોળકામાં તળપદા બોર્ડિંગ ખાતે કોંગ્રેસનો ચૂંટણી ધમધમાટ, ‘સેન્સ’ પ્રક્રિયા યોજાઈ

Bavla, Ahmedabad | Apr 3, 2026
આજરોજ તા. 03/04/2026, શુક્રવારે સવારે 11 વાગે ધોળકા ખાતે તળપદા બોર્ડિંગમાં કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાવેદારી નોંધાવનારા કાર્યકરોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારીઓ ચેતનભાઈ ખાચર અને કાંતિજી ઠાકોર તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ ખાસ હાજર રહ્યા હતા.