Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: માંડવી વોર્ડ નં. ૮માં વિકાસ કાર્યોની નગરસેવકો દ્વારા સમીક્ષા કરી

Mandvi, Kutch | May 14, 2026
માંડવી શહેરના વોર્ડ નંબર ૮માં ચાલી રહેલા વિકાસ કાર્યોની નગરસેવકો દ્વારા સ્થળ પર જઈ સમીક્ષા કરવામાં આવી હતી. માંડવી નગરપાલિકા વોર્ડ નંબર ૮ના સદસ્ય જીગરભાઈ ધાયાણી સહિતના નગરસેવકોએ કામની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારમાં વધુ વિકાસલક્ષી કામો હાથ ધરવા સૌ સાથે મળી પ્રયાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
માંડવી: માંડવી વોર્ડ નં. ૮માં વિકાસ કાર્યોની નગરસેવકો દ્વારા સમીક્ષા કરી - Mandvi News