સુરેન્દ્રનગર :
શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના પ્રતિક મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે ઝાલાવાડ ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
📅 તારીખ : 17-06-2026 (બુધવાર)
⏰ સમય : સવારે 10:00 કલાકે
📍 સ્થળ : ધોળીપોળ, વઢવાણ
આ ભવ્ય ઉજવણીમાં સર્વ સમાજના આગેવાનો, યુવાનો અને નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ.
.
.
.#MaharanaPratapJayanti #surendranagar #RajputPride #KshatriyaSamaj #ZalawadKshatriyaSamaj Rajputana VeerShiromani RajputHistory Wadhwan