Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના પ્રતિક મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે ઝાલાવાડ ક્ષત્રિય સમાજની તમામ સંસ્થાઓ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 📅 તારીખ : 17-06-2026 (બુધવાર) ⏰ સમય : સવારે 10:00 કલાકે 📍 સ્થળ : ધોળીપોળ, વઢવાણ #MaharanaPratapJayanti #MaharanaPratap #KshatriyaSamaj #zalawad #surendanager Surendranagar Gujarat

Wadhwan, Surendranagar | Jun 16, 2026

MORE NEWS

🚨 સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસને હનીટ્રેપ કેસમાં મોટી સફળતા... અનડિટેક્ટ હનીટ્રેપ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ
સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરી... હનીટ્રેપ કેસમાં સંડોવાયેલા 7 આરોપીઓ ઝડપાયા...અજાણ્યા આરોપીઓ અંગે ખાનગી રાહે માહિતી એકત્ર કરી કાર્યવાહી..BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ASP વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી..આરોપીઓ સામે વધુ પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
#Surendranagar #HoneyTrap #PoliceAction #CrimeNews #BreakingNews ZhalawadNiPukar GujaratPolice SurveillanceTeam BNSCase

🚨 સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસને હનીટ્રેપ કેસમાં મોટી સફળતા... અનડિટેક્ટ હનીટ્રેપ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરી... હનીટ્રેપ કેસમાં સંડોવાયેલા 7 આરોપીઓ ઝડપાયા...અજાણ્યા આરોપીઓ અંગે ખાનગી રાહે માહિતી એકત્ર કરી કાર્યવાહી..BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ASP વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી..આરોપીઓ સામે વધુ પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ #Surendranagar #HoneyTrap #PoliceAction #CrimeNews #BreakingNews ZhalawadNiPukar GujaratPolice SurveillanceTeam BNSCase

Wadhwan, Surendranagar | Jun 17, 2026

સુરેન્દ્રનગર 3-4 મહિનાથી ગુજરાત ગેસના બિલ નહીં, હવે એકસાથે હજારોનું બિલ..! ગ્રાહકોમાં રોષ, સમયસર બિલિંગની માંગ ઉઠી.
હેશટેગ
#Surendranagar #GujaratGas #GasBillIssue #PublicProblem #ConsumerRights

સુરેન્દ્રનગર 3-4 મહિનાથી ગુજરાત ગેસના બિલ નહીં, હવે એકસાથે હજારોનું બિલ..! ગ્રાહકોમાં રોષ, સમયસર બિલિંગની માંગ ઉઠી. હેશટેગ #Surendranagar #GujaratGas #GasBillIssue #PublicProblem #ConsumerRights

Wadhwan, Surendranagar | Jun 16, 2026

🚨 સુરેન્દ્રનગર | બસ સ્ટેન્ડ પાસે અકસ્માત 🚨
ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા 5 થી 6 વાહનોને નુકસાન થયું. બે રિક્ષા, બે એક્ટિવા અને એક બાઈક અકસ્માતની ઝપેટમાં આવ્યા. બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરને આચકી આવી હોવાનું સામે આવ્યું. બી-ડિવિઝન પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી. 🚛⚠️
#Surendranagar #BreakingNews #TruckAccident #RoadAccident #TrafficJam GujaratNews SurendranagarNews BDivisionPolice 🚨🚔

🚨 સુરેન્દ્રનગર | બસ સ્ટેન્ડ પાસે અકસ્માત 🚨 ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા 5 થી 6 વાહનોને નુકસાન થયું. બે રિક્ષા, બે એક્ટિવા અને એક બાઈક અકસ્માતની ઝપેટમાં આવ્યા. બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરને આચકી આવી હોવાનું સામે આવ્યું. બી-ડિવિઝન પોલીસે ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી. 🚛⚠️ #Surendranagar #BreakingNews #TruckAccident #RoadAccident #TrafficJam GujaratNews SurendranagarNews BDivisionPolice 🚨🚔

Wadhwan, Surendranagar | Jun 15, 2026