🚨 સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસને હનીટ્રેપ કેસમાં મોટી સફળતા... અનડિટેક્ટ હનીટ્રેપ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ
સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરી... હનીટ્રેપ કેસમાં સંડોવાયેલા 7 આરોપીઓ ઝડપાયા...અજાણ્યા આરોપીઓ અંગે ખાનગી રાહે માહિતી એકત્ર કરી કાર્યવાહી..BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ASP વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી..આરોપીઓ સામે વધુ પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
#Surendranagar #HoneyTrap #PoliceAction #CrimeNews #BreakingNews ZhalawadNiPukar GujaratPolice SurveillanceTeam BNSCase
Wadhwan, Surendranagar | Jun 17, 2026