ઉમરગામ: વલસાડ ખાણ ખનીજ અધિકારી ની ઉમરગામ માં કાર્યવાહી બાબતે શું કહ્યું આપ પાર્ટીના પ્રભારી મોન્ટુ જયસ્વાલ..! માન ચૌધરીની યોગ્ય કાર્યવાહી નીચલા અધિકારીઓ ની ઢીલી નીતિ..! ફરિયાદ બાદ પણ અધિકારીઓ સ્થળ ઉપર ન આવ્યા..? મહારાષ્ટ્ર માંથી આવતા પથ્થર કે અન્ય માલસામાન રોયલ્ટી વગર ઉમરગામ તાલુકામાં નાંખતા સ્થાનિક લોકો ને નુકશાન.. આજ રોજ માંગીલાલ અને અંશુમન ભાઈ ફરિયાદ બાદ પણ સ્થળ ઉપર ન પહોંચતા કોઈ કાર્યવાહી નહીં..? આપ નેતાની ચીમકી જો અધિકારીઓ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરીને કાર્યવાહી કરાવશે..! નાના માણસો ને ટાર્ગેટ કરતા હોવાનું અનુમાન.!
Valsad, Valsad | Jun 7, 2026