બુટલેગરો અને વહીવટદારોની સાંઠગાંઠ: ‘સત્ય ડે’ના અહેવાલની અસર
સત્ય ડે દ્વારા બુટલેગરોના નામનું લિસ્ટ પબ્લિશ થયા બાદ શું થયું ?
ઢીલી નીતિ - બધી માહિતી હોવા છતાં જવાબદાર લોકો પગલાં લેવાના બદલે હાલ માત્ર માહોલ માપી રહ્યા છે.
સપ્લાય ચાલુ - દારૂ ભરેલી ગાડીઓનો કાફલો સંપૂર્ણ બંધ થયો નથી, માત્ર તેનો આંકડો ઘટ્યો છે.
આંકડાકીય ફેરફાર - રોજ નીકળતી અંદાજે ૧૦૦ ગાડીઓની જગ્યાએ ગઈકાલે રાત્રે ૧૮ થી ૨૦ ગાડીઓ પસાર થઈ.
હપ્તાખોરીનો પર્દાફાશ
મિથુન , વૃષભ , તુલા , કન્યા , વૃશ્વિક , ધનુ અને મકર રાશિ ધરાવતા વહીવટદારો મામલો શાંત કરવા મથી રહ્યા છે.
આગામી ધડાકો
ટૂંક સમયમાં આ વહીવટદારો હપ્તા પેટે કેટલી રકમ મેળવે છે, તે નામો સાથે જાહેર થશે.
જોતા રહો સત્ય ડે ન્યુઝ
Valsad, Valsad | Jun 8, 2026