બરવાળા: સાળંગપુરધામમાં દિવાળી નિમિત્તે યોજાયું ચોપડા પૂજન
Barwala, Botad | Nov 10, 2026 સાળંગપુરધામના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 8 નવેમ્બર 2026ના રોજ દિવાળી પર્વ પર ચોપડા પૂજનનું આયોજન થયું હતું. કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી અને ભક્તોએ આ પૂજન વિધિમાં ભાગ લીધો હતો અને મહા આરતી કરી હતી.