NEET-UG 2026 was conducted peacefully at Vanita Vishram High School in Surat, with a large number of aspiring medical students appearing for the country’s biggest medical entrance examination. Strict security arrangements and thorough verification ensured smooth conduct of the exam. 📚
देश की सबसे बड़ी मेडिकल प्रवेश परीक्षा NEET-UG 2026 सूरत की वनिता विश्राम हाईस्कूल में शांतिपूर्ण माहौल में आयोजित की गई। कड़ी सुरक्षा व्यवस्था और सघन जांच के बीच बड़ी संख्या में विद्यार्थियों ने परीक्षा में भाग लिया। 📚
સુરતની વનિતા વિશ્રામ હાઈસ્કૂલ ખાતે NEET-UG 2026 પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કડક સુરક્ષા વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોની સઘન ચકાસણી બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ડોક્ટર બનવાના સપના સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક NEET-UG 2026 પરીક્ષા આપી હતી. 📚👨⚕️👩⚕️
[Surat, Vanita Vishram High School, NEET UG 2026, Medical Entrance Exam, Students, Police Security, Education News, Surat News, Gujarat News, Breaking News]
Udhna, Surat | Jun 21, 2026