વેજલપુર: અમદાવાદના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી 10 કરોડ માંગ્યા, બિલ્ડરનો યુવતી સાથેનો અંગત પળનો વીડિયો ઉતાર્યો, 2ની ધરપકડ
અમદાવાદના બિલ્ડરનો યુવતી સાથેનો અંગત પળનો વીડિયો ઉતાર્યો, જે બાદ બ્લેકમેલ કરી 10 કરોડ માગ્યા...અમદાવાદમાં નેતા, જીમટ્રેનર અને તેની ગર્લફ્રેન્ડે કાવતરૂં રચ્યું, ઘરમાં જ સેટઅપ કરી સ્પાય કેમેરો ગોઠવ્યો..ત્યારે સાયબર ક્રાઇમના acp એ શુક્રવારે 3 કલાકની આસપાસ જણાવ્યું કે, અમદાવાદના એક બિલ્ડરને NCPના ઉપપ્રમુખ અને પત્રકારે એક યુવતી સાથે મળી હનીટ્રેમમાં ફસાવ્યો હતો.