ઘોઘા: ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૂ વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે.
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૂ વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. લાખણકા ગામના બેલડીયા વાડી વિસ્તારમાં આવેલ એક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આજરોજ તા. 26/9/26 ને શનિવારે સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ, ઘોઘા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, લાખણકા ગામે રહેતો અલ્પેશભાઈ રતાભાઈ ગોહિલ પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂ રાખીને