બરવાળા: સારંગપુર BAPS મંદિરે ભવ્ય દિવાળી મહોત્સવ અને ચોપડા પૂજનની ઉજવણી
Barwala, Botad | Nov 10, 2026 સારંગપુરના BAPS સ્વામિનારાયણ મંદિરે દિવાળીના પાવન પર્વે હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ચોપડા પૂજન, આતશબાજી અને લાઈટ એન્ડ સાઉન્ડ શો સાથે ભવ્ય મહોત્સવ સંપન્ન થયો.