ધોલેરા: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ધોલેરા પહોંચ્યા,ઇન્ટરનેશનલ એરપોર્ટ, અન્ય પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ધોલેરા પહોંચ્યા:ઇન્ટરનેશનલ એરપોર્ટ, અન્ય પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે 23 તારીખના સવારે 10 વાગ્યે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ધોલેરા પહોંચ્યા હતા.ધોલેરા ખાતે નિર્માણ પામી રહેલા હાઈ-ટેક પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે તેઓની આ મુલાકાત અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે...હાલમાં તેઓ ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિર્માણાધીન ઇન્ટરનેશનલ એરપોર્ટ, એક્ટિવેશન એરિયા તેમજ ABCD બિલ્ડિંગ ખ