Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: માંડવીના શીરવા ગામે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

Mandvi, Kutch | Jun 2, 2026
માંડવીના શીરવા ગામે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા કચ્છના માંડવી તાલુકાના શીરવા ગામ ખાતે સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન સરકારી જમીન પર ઉભા કરાયેલા ચાર પાકા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા.કાર્યવાહી દરમિયાન અંદાજે 1,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી હતી. આ કામગીરી માંડવી વહીવટી તંત્ર અને પશ્ચિમ કચ્છ પોલીસના સહયોગથી હાથ ધરવામાં આવી હતી.
માંડવી: માંડવીના શીરવા ગામે સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા - Mandvi News