ગારિયાધાર: ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા વિસ્તારોની મુલાકાત
ગારિયાધાર: ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા વિસ્તારોની મુલાકાત, લોકપ્રશ્નો સાંભળ્યા ગારિયાધાર તાલુકામાં ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા વિવિધ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી. મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા પાણી, રસ્તા, વીજળી સહિતના પ્રાથમિક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્યએ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપતા લ