Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડવી: માંડવી વોર્ડ નં. 7માં નવી પાણી લાઈનનું કામ શરૂ

Mandvi, Kutch | May 11, 2026
માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારમાં નવી પાણીની લાઈન નાખવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પૂર્વ સદસ્ય લાતિક કભાઈ શાહ તેમજ નગરપાલિકા સદસ્યો વિજયભાઈ ચૌહાણ, મલયભાઈ લાલન, ભાવનાબેન સોની અને જયશ્રીબેન વાસાણીના પ્રયાસોથી આ કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક રહેવાસીઓ માટે પાણી પુરવઠાની સુવિધા વધુ સુદ્રઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.