Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

માંડવી: શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞ – મારુતિ મહોત્સવનો ભવ્ય પ્રારંભ, 150 જેટલા યાત્રાળુઓ જોડાયા

Mandvi, Kutch | Apr 3, 2026
શિવનગર મસ્કાથી શ્રી રામ કથા જ્ઞાન યજ્ઞ અને મારુતિ મહોત્સવ અંતર્ગત ભવ્ય યાત્રાનો પ્રારંભ થયો હતો. આ પવિત્ર પ્રસંગના મુખ્ય યજમાન તરીકે શ્રી રજનીકાંતભાઈ રામજી મહેતા પરિવાર (ઘાટકોપર, મુંબઈ) સેવા આપી રહ્યા છે, જ્યારે કથાના સંચાલક તરીકે શ્રી દિનેશભાઈ નાગુ કાર્યરત છે. આ રામકથાનું શ્રવણ કરવા માટે કચ્છ અને મુંબઈમાંથી મળીને લગભગ 150 જેટલા યાત્રાળુઓ જોડાયા છે. મુંબઈમાંથી શ્રી હસમુખભાઈ મેઘજી, શ્રી સુરેશભાઈ રાજગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.