પોરબંદર: જૂના કુંભારવાડામાં જુગાર રમતી 4 મહિલાઓ ઝડપાઈ, 10,200નો મુદ્દામાલ જપ્ત
પોરબંદરના જૂના કુંભારવાડા વિસ્તારમાં પાવૈયા મઠ પાસે પોલીસે દરોડો પાડી જુગાર રમતી 4 મહિલાઓને ઝડપી પાડી છે. પોલીસે રોકડા 10,200 રૂપિયા અને જુગારનું સાહિત્ય જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.