કુકરમુંડા: છઠ પૂજા: તાપી નદીના 18 ઘાટ પર તૈયારીઓ, સિંગણપોર-ડભોલીમાં ઉમટશે હજારો શ્રદ્ધાળુઓ
છઠ પૂજાને લઈ સુરતમાં તાપી નદીના 18 ઘાટ પર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. સિંગણપોર અને ડભોલીમાં 25 થી 35 હજાર શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે, જેના માટે 150થી વધુ સ્વયંસેવકો તૈનાત રહેશે.