સોજીત્રા: મોટી ચોકડી કોઠારી રોડ વિસ્તારમાંથી મોટી માત્રામાં વોશ ઝડપાયો
Sojitra, Anand | Apr 5, 2026 સોજીત્રા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે મોટી ચોકડી કોઠારી રોડ વિસ્તારમાંથી મોટી માત્રામાં વોસ ઝડપી પાડ્યો હતો. 700 લીટર જેટલો વોશ ઝડપી પાડી, 17 હજાર ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો હતો. પોલીસે કોકિલા તળપદા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.