ઘોઘા: ઘોઘા દરિયા કિનારે આવેલ પીરાનેપીર દસ્તગીર ના ચીલા મુબારક નો ઉર્ષ શાનદાર રોતે ઉજવવામાં આવ્યો
ઘોઘા દરિયા કિનારે આવેલ પીરાનેપીર દસ્તગીર ના ચીલા મુબારક નો ઉર્ષ શાનદાર રોતે ઉજવવામાં આવ્યો આજરોજ તા. 24/9/26 ને ગુરુવારે સાંજે 7 કલાકના રોજ ઘોઘા દરિયા કિનારે આવેલ પીરાને પીર દસ્તગીર ના ચીલા મુબારક નો ઉર્ષ દર વર્ષ ની પરંપરાગત મુજબ આ વર્ષે પણ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો આ ઉર્ષ શરીફમાં સંદલ શરીફ ન્યાઝ શરીફ સલાતો સલામ તેમજ સામુહિક દુવાઓ સહીત અનેક ધાર્મિક કાર્ય ક્રમો કરવામાં આવ્યા આ ઉર્ષ શરીફમાં મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી હતી