માંડવી: કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણતા નિમિત્તે માંડવી શહેર ભાજપની કાર્યશાળા યોજાઈ
Mandvi, Kutch | Jun 3, 2026 પ્રધાનમંત્રી Narendra Modiના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અનુસંધાને આગામી કાર્યક્રમોની તૈયારી માટે માંડવી શહેર ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યશાળામાં ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય Aniruddh Dave તેમજ પ્રભારી Chhayaben Gadhviએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, નગર અધ્યક્ષા વર્ષાબેન જોષી, પૂર્વ નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડાં સહિતના આગેવાનો ઉપસ્થિત રહ