ધોલેરા: ધોલેરા સૌલ હોસ્પિટલે મફત નિદાન કેમ્પ યોજ્યો:એક વર્ષ પૂર્ણ થતા યોજાયેલા કેમ્પમાં લોકોએ લીધો ભાગ
ધોલેરા સૌલ હોસ્પિટલે મફત નિદાન કેમ્પ યોજ્યો:એક વર્ષ પૂર્ણ થતા યોજાયેલા કેમ્પમાં લોકોએ લીધો ભાગ ધોલેરા સોલ હોસ્પિટલે તેના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ધોલેરા ચોકડી ખાતે મફત નિદાન કેમ્પનું આજરોજ 3 તારીખના સવારે 10 વાગ્યે આયોજન કર્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ અને સ્ટાફના સહયોગથી આયોજિત આ કેમ્પનું દીપ પ્રાગટ્ય..