ઘોઘંબા: કનેલાવ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં પ્રગતિ પથયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ગોધરાના કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' યોજાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના વિકાસ કાર્યોને દર્શાવતી ફિલ્મ આ પ્રસંગે રજૂ કરાઈ હતી. કલેક્ટરે રમતગમત સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને 'પ્રગતિ પથયાત્રા'નું પ્રસ્થાન કરાવ્યું હતું.આ પથયાત્રામાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. પથયાત્રા દરમિયાન ઉપસ્થિતોએ ચંચ