Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

દાંતીવાડા: એરંડાના પાકમાંથી રેશમ બનાવવા અંગે ખેડૂતે પોતાની પ્રતિક્રિયા આપી.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકની શોધ બાદ એરંડાના પાકમાંથી રેશમ બનાવવા અંગે ખેડૂતે પોતાની પ્રતિક્રિયા આપી હતી.જે આજે સોમવારે રાતે 9:30 કલાકે સામે આવી છે તેમને કહ્યું કે આ શોધથી ખેડૂતોની આવક દબલ થશે.

MORE NEWS

વીડિયોને દરેક વાલી સુધી પહોંચાડવા શેર કરશો...
.
.
#EducationNews #manavsevasangathan #localnews #dhanera #banaskantha

વીડિયોને દરેક વાલી સુધી પહોંચાડવા શેર કરશો... . . #EducationNews #manavsevasangathan #localnews #dhanera #banaskantha

Dantiwada, Banas Kantha | Jun 7, 2026

ધાનેરા ખાતે સરકારી કોલેજને મંજૂરી મળતા હાલ મીશ્ર શાળા નંબર 1 માં નવા સત્રની શરૂઆત કરાઈ
ધાનેરા તાલુકામાં સરકારી કોલેજ શરૂ કરવા માટે છેલ્લા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી ત્યારે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના સતત પ્રયત્નોથી ધાનેરામાં સાયન્સ , કોમર્સ અને આર્ટ્સ ત્રણેય ફેકલ્ટીની કોલેજ મંજૂર થવા સાથે તાત્કાલિક ધોરણે આ વર્ષના નવા સત્રથી કોલેજ શરૂ કરવા માટે મિશ્ર શાળા નમ્બર 1 ના મકાન મંજૂરી આપવામાં આવી છે જે કોલેજ કાયમી ધોરણે બિલ્ડીંગ બને ત્યાં શરૂ થશે ત્યારે Gcas પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને એડમિશન બાબતે કોલેજના આચાર્ય ભીખાભાઈ ચૌધરીએ માહિતી આપી હતી.
.
#govtcollege #educationnews #localnews #dhanera #banaskantha

ધાનેરા ખાતે સરકારી કોલેજને મંજૂરી મળતા હાલ મીશ્ર શાળા નંબર 1 માં નવા સત્રની શરૂઆત કરાઈ ધાનેરા તાલુકામાં સરકારી કોલેજ શરૂ કરવા માટે છેલ્લા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી ત્યારે ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના સતત પ્રયત્નોથી ધાનેરામાં સાયન્સ , કોમર્સ અને આર્ટ્સ ત્રણેય ફેકલ્ટીની કોલેજ મંજૂર થવા સાથે તાત્કાલિક ધોરણે આ વર્ષના નવા સત્રથી કોલેજ શરૂ કરવા માટે મિશ્ર શાળા નમ્બર 1 ના મકાન મંજૂરી આપવામાં આવી છે જે કોલેજ કાયમી ધોરણે બિલ્ડીંગ બને ત્યાં શરૂ થશે ત્યારે Gcas પોર્ટલ પર રજિસ્ટ્રેશન અને એડમિશન બાબતે કોલેજના આચાર્ય ભીખાભાઈ ચૌધરીએ માહિતી આપી હતી. . #govtcollege #educationnews #localnews #dhanera #banaskantha

Dantiwada, Banas Kantha | Jun 6, 2026

ધાનેરામાં આવેલી મોડેલ સ્કૂલ કેમ્પસમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલના 2 બિલ્ડીંગ આવેલા છે જેમાં અત્યારે વેકેશન હોઈ વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં નથી ત્યારે ગઈકાલે દિવસે એક બિલાડીમાં મિટિંગ ચાલી રહી હતી.જ્યારે બીજા બિલ્ડીંગમાં કોઈ હાજર નોહતું ત્યારે કોઈ અજાણ્યા ઈસમો દીવાલ કુદી બિલ્ડીંગમાં ઘુસી સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવ્યા તેમજ રૂમોના દરવાજા ખોલી તિજોરીઓ ખોલવામાં આવી અને અરીસા , ઘડિયાળ સહિતના સમાનને નુકશાન કરવામાં આવ્યું હોવાનું હોસ્ટેલ સંચાલિકાએ જણાવ્યું હતું.જે બાબતની જાણ થતાં ધાનેરા પોલીસને જાણ કરવામાં આવી હતી.ત્યારે હોસ્ટેલની સુરક્ષા માટે કમ્પાઉન્ડ દીવાલ પર કાંટાળી તાર ફેંસિંગ કરવાની રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છેકે હોસ્ટેલની વિદ્યાર્થીનિઓ માટે પીવાની પાણીની પણ સમસ્યા છે.જેમાં પાણીનો બોર હતો જે છેલ્લા લગભગ 6 માસથી બંધ હોવાથી ટેન્કરો મારફત પાણી પૂરું પાડવામાં આવી

ધાનેરામાં આવેલી મોડેલ સ્કૂલ કેમ્પસમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલના 2 બિલ્ડીંગ આવેલા છે જેમાં અત્યારે વેકેશન હોઈ વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં નથી ત્યારે ગઈકાલે દિવસે એક બિલાડીમાં મિટિંગ ચાલી રહી હતી.જ્યારે બીજા બિલ્ડીંગમાં કોઈ હાજર નોહતું ત્યારે કોઈ અજાણ્યા ઈસમો દીવાલ કુદી બિલ્ડીંગમાં ઘુસી સીસીટીવી કેમેરા તોડી નાખવામાં આવ્યા તેમજ રૂમોના દરવાજા ખોલી તિજોરીઓ ખોલવામાં આવી અને અરીસા , ઘડિયાળ સહિતના સમાનને નુકશાન કરવામાં આવ્યું હોવાનું હોસ્ટેલ સંચાલિકાએ જણાવ્યું હતું.જે બાબતની જાણ થતાં ધાનેરા પોલીસને જાણ કરવામાં આવી હતી.ત્યારે હોસ્ટેલની સુરક્ષા માટે કમ્પાઉન્ડ દીવાલ પર કાંટાળી તાર ફેંસિંગ કરવાની રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છેકે હોસ્ટેલની વિદ્યાર્થીનિઓ માટે પીવાની પાણીની પણ સમસ્યા છે.જેમાં પાણીનો બોર હતો જે છેલ્લા લગભગ 6 માસથી બંધ હોવાથી ટેન્કરો મારફત પાણી પૂરું પાડવામાં આવી

Dantiwada, Banas Kantha | Jun 5, 2026

આરાસુરી જનરલ સ્ટોર્સ એન્ડ ઝેરોક્ષ, ડૉ. આચાર્ય સાહેબની હોસ્પિટલ નીચે હનુમાન ત્રણ રસ્તા ધાનેરા મો.9574439854
.
.
#EducationWithPurpose #DhaneraOffers #localupdates #dhanera #banaskantha

આરાસુરી જનરલ સ્ટોર્સ એન્ડ ઝેરોક્ષ, ડૉ. આચાર્ય સાહેબની હોસ્પિટલ નીચે હનુમાન ત્રણ રસ્તા ધાનેરા મો.9574439854 . . #EducationWithPurpose #DhaneraOffers #localupdates #dhanera #banaskantha

Dantiwada, Banas Kantha | Jun 4, 2026

ધાનેરા તાલુકાની સોડાલ પ્રાથમિક શાળાના શિક્ષક સ્વ.પોપટભાઈ પરમારનું ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં આકસ્મિક અવસાન થતાં શિક્ષક પોપટભાઈના યુનિયન બેંકના સેલરી એકાઉન્ટ સાથે મળતા વિશેષ અકસ્માત વીમા કવચ અંતર્ગત રૂ.દોઢ કરોડની રકમ મંજૂર કરવામાં આવતા આજે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ધાનેરા તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુજી રાઠોડ, ટી.ડી.ઓ. મહેન્દ્રભાઈ ચૌધરી, ટી.પી.ઈ.ઓ.  જગમાલભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ, ધાનેરા તાલુકા શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ પરેશભાઈ ગલચર તેમજ અગ્રણીઓ અને તાલુકાના શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સ્વર્ગસ્થ શિક્ષકના વારસદારોને રૂ. ૧.૫૦ કરોડનો ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો. યુનિયન બેંક ધાનેરા શાખાના બ્રાન્ચ મેનેજર યુવરાજ રાજપુરોહિતે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ શિક્ષકની ખોટ ક્યારેય પૂરી શકાય

ધાનેરા તાલુકાની સોડાલ પ્રાથમિક શાળાના શિક્ષક સ્વ.પોપટભાઈ પરમારનું ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં આકસ્મિક અવસાન થતાં શિક્ષક પોપટભાઈના યુનિયન બેંકના સેલરી એકાઉન્ટ સાથે મળતા વિશેષ અકસ્માત વીમા કવચ અંતર્ગત રૂ.દોઢ કરોડની રકમ મંજૂર કરવામાં આવતા આજે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ધાનેરા તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુજી રાઠોડ, ટી.ડી.ઓ. મહેન્દ્રભાઈ ચૌધરી, ટી.પી.ઈ.ઓ. જગમાલભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષક સંઘના મહામંત્રી પ્રાગજીભાઈ પટેલ, ધાનેરા તાલુકા શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ પરેશભાઈ ગલચર તેમજ અગ્રણીઓ અને તાલુકાના શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સ્વર્ગસ્થ શિક્ષકના વારસદારોને રૂ. ૧.૫૦ કરોડનો ચેક સુપ્રત કરવામાં આવ્યો હતો. યુનિયન બેંક ધાનેરા શાખાના બ્રાન્ચ મેનેજર યુવરાજ રાજપુરોહિતે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ શિક્ષકની ખોટ ક્યારેય પૂરી શકાય

Dantiwada, Banas Kantha | Jun 4, 2026