દેત્રોજ રામપુરા: શહેરકોટડમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકર પર હુમલો, પોલીસે તપાસ હાથ ધરી
શહરકોટડા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કાર્યકર પર હુમલો.શહેરના શાહરકોટડા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપ નેતાઓ અને કાર્યકરો ગયા હતા.ફરિયાદી ધીરજભાઈ મૂળજીભાઈ રાઠોડ અન્ય કાર્યકરો સાથે વિસ્તારમાં ઘર-ઘર જઈને પ્રચાર કરી રહ્યા હતા.હસમુખભાઈ રમેશભાઈ વોરા ઉર્ફે કાલુ ગુલાબીએ વિરોધ કર્યો.રોપીએ પ્રચાર માં રોકી લાફા માર્યાનો આરોપ. પોલીસે તપાસ હાથ ધરી.