જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરના વિવિધ મંદિરોમાં શણગાર, સજાવટ અને વિશેષ કાર્યક્રમોને આખરી ઓપ અપાયો છે. ખાસ કરીને SG હાઈવેના ઇસ્કોન મંદિરમાં આ વખતે જન્માષ્ટમીને લઈને વિશેષ આયોજન કરાયું છે
#ahmedabadcity #iscontemple🙏 #janmashtmi #lordkrishna