ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ સરહદી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા માટે યોજાયેલી આ બેઠકમાં પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને થરાદ જિલ્લાના એસપી (SP) ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. રાવે સરહદી ઘૂસણખોરી અને ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે સેના, BSF અને કોસ્ટ ગાર્ડ સાથે સંકલન સાધવા પર ભાર મૂક્યો હતો. વિગતો પાંચ વાગ્યે મળી હતી