ધારી: ધારી BAPS સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવ, જિલ્લા ભાજપ પ્રમુખે કર્યા દર્શન
Dhari, Amreli | Nov 11, 2026 ધારી BAPS સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો. જિલ્લા ભાજપ પ્રમુખે ભગવાનના દર્શન કરી આરતીનો લાભ લીધો અને મંદિર પરિસરમાં આયોજિત પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું.