કુકરમુંડા: તાપી: મેણપુર ગામે દશેરા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી, જાણો શું રહ્યા કાર્યક્રમો
તાપીના કુકરમુંડાના મેણપુર ગામે દશેરા પર્વ પર ભાથીજી મહારાજના મંદિરે 9 દિવસ ગરબા, મેડિકલ કેમ્પ અને વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમોમાં જોડાયા હતા.