શહેરા: શહેરાની જિલ્લા પંચાયતની 7,તાલુકા પંચાયતની 18 બેઠકો અને નગરપાલિકાની ચુંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી
આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈ શહેરા તાલુકાની 28 તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની 7 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી,સાથેસાથે શહેરાનગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની ચુંટણી માટે સેન્સ લેવાઈ હતી,જેમાં ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાનું દાવેદારી ફોર્મ નિરીક્ષકો સમક્ષ રજુ કર્યા હતા.