ગોધરા: ગોધરામાં માર્ગ સલામતીને લઈ RTO અને ટ્રાફિક પોલીસની બાઇક રેલી: ટ્રાફિક નિયમોના પાલન અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવાઈ
ગોધરામાં માર્ગ સલામતીને લઈ RTO અને ટ્રાફિક પોલીસની બાઇક રેલી: ટ્રાફિક નિયમોના પાલન અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવાઈ,ગોધરા શહેરમાં માર્ગ અકસ્માતો નિવારવા અને નાગરિકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી RTO વિભાગ અને ટ્રાફિક પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.બાઇક રેલી ગોધરા શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને ચોક વિસ્તારોમાંથી પસાર થઈ હતી. રેલી દરમિયાન વાહનચાલકોને હેલ્મેટ પહેરવા, સીટબેલ્ટનો ઉપયોગ કરવા, વાહન