Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

માંડવી: માંડવીથી બાબા અમરનાથ ના દર્શન અર્થે યાત્રિકો રવાના થયા

Mandvi, Kutch | Jul 9, 2026
માંડવીથી બાબા અમરનાથ યાત્રા માટે નીકળેલી બસને હિન્દુ યુવા સંગઠન ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાના હસ્તે નારિયેળ વધેરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. હર હર મહાદેવના જયઘોષ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં યાત્રીઓની યાત્રા મંગલમય અને સુખદ રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, કારોબારી ચેરમેન શ્રી વિજયભાઈ ગઢવી, મંત્રી શ્રી લાંતિકભાઈ શાહ સહિત મહાદેવના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
માંડવી: માંડવીથી બાબા અમરનાથ ના દર્શન અર્થે યાત્રિકો રવાના થયા - Mandvi News