ધંધુકા: રોજકા પાસે અકસ્માત ધોલેરા જતી સુમો કાર પલ્ટી, પાંચ ઇજનેરો ઘાયલ.
*ધંધુકા–ધોલેરા રોડ પર રોજકા પાસે અકસ્માત ધોલેરા જતી સુમો કાર પલ્ટી, પાંચ ઇજનેરો ઘાયલ* અમદાવાદ જિલ્લાના ધંધુકા–ધોલેરા રોડ પર રોજકા ગામ નજીક ગઈ રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. ધોલેરા સ્થિત ટાટા કંપનીમાં ફરજ બજાવતા ઇજનેરોને લઈ જતી સુમો કાર અચાનક પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર કુલ પાંચ ઇજનેરોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિ