Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

મહેસાણા શહેર: દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ થતાં ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું

Mahesana City, Mahesana | Nov 27, 2025
મહેસાણાની પ્રતિષ્ઠિત દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં આજે એક ઐતિહાસિક ઘટના બની છે. ડેરીના ઇતિહાસમાં પહેલીવાર, તમામ ૧૫ ડિરેક્ટર બેઠકો માટેની ચૂંટણી બિનહરીફ (સમરસ) જાહેર કરવામાં આવી છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, જ્યાં રાજકીય અને સહકારી આગેવાનોના સહમતિ પ્રયાસો સફળ રહ્યા હતા.

MORE NEWS

No related stories for this location.

મહેસાણા શહેર: દૂધસાગર ડેરીની ચૂંટણી સમરસ થતાં ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું - Mahesana City News