Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

ઉધના પોલીસે લાખોના ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે એક મહિલાને ઉધના રેલ્વે સ્ટેશન બહારથી ઝડપ્યો સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે ઉધના પોલીસે લાખોના ગાંજાના જથ્થા સહિતના મુદ્દામાલ સાથે એક મહિલાને ઉધના રેલ્વે સ્ટેશન બહારથી ઝડપી પાડી હતી.. . . . . . . . . #udhana #police #ganja #drugs #Illegal #crime #surat #ssknews

Udhna, Surat | Jul 17, 2026

MORE NEWS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા વ્યવસ્થામાં સુધારા લાવવા માટે નંદન નીલેકણીના નેતૃત્વમાં હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના કરી છે. નોંધનીય છે કે નંદન નીલેકણી 2014માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે બેંગલુરુથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને પરાજય પામ્યા હતા.

આ નિર્ણયથી પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

#PMModi #NandanNilekani #EducationReforms #ExamReforms #IndiaNews

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા વ્યવસ્થામાં સુધારા લાવવા માટે નંદન નીલેકણીના નેતૃત્વમાં હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના કરી છે. નોંધનીય છે કે નંદન નીલેકણી 2014માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે બેંગલુરુથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને પરાજય પામ્યા હતા. આ નિર્ણયથી પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. #PMModi #NandanNilekani #EducationReforms #ExamReforms #IndiaNews

Udhna, Surat | Jul 26, 2026

કારગિલ વિજય દિવસ નિમિત્તે સુરતના સુદામા ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ વિશાળ જનસભાને સંબોધી કારગિલ યુદ્ધના વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના અદમ્ય શૌર્ય, બલિદાન અને દેશપ્રેમને નમન. જય હિંદ! 🇮🇳
#KargilVijayDiwas #HarshSanghavi #Surat #IndianArmy #JaiHind

કારગિલ વિજય દિવસ નિમિત્તે સુરતના સુદામા ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ વિશાળ જનસભાને સંબોધી કારગિલ યુદ્ધના વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના અદમ્ય શૌર્ય, બલિદાન અને દેશપ્રેમને નમન. જય હિંદ! 🇮🇳 #KargilVijayDiwas #HarshSanghavi #Surat #IndianArmy #JaiHind

Udhna, Surat | Jul 26, 2026