Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

સુરતમાં B.Com વિદ્યાર્થીનીનો આપઘાત પાલ SMC આવાસમાં યુવતીએ ગળેફાંસો ખાધો સાયબર બ્લેકમેલિંગ એંગલથી તપાસ શરૂ.? #surat #police #explorepage✨ #instagram

Udhna, Surat | Jul 27, 2026

MORE NEWS

કિમ ચારરસ્તા ઉપર ઉભેલી રીક્ષા માંથી બેટરી ચોરી કરતો ચોર પકડાયો લોકો એ જાહેર માં મેથીપાક ચખાડ્યો

કિમ ચારરસ્તા ઉપર ઉભેલી રીક્ષા માંથી બેટરી ચોરી કરતો ચોર પકડાયો લોકો એ જાહેર માં મેથીપાક ચખાડ્યો

Udhna, Surat | Jul 27, 2026

ટ્રેનમાંથી ઉતરતી વખતે આર્મી જવાન નો પગ લપસતા મોત.

ટ્રેનમાંથી ઉતરતી વખતે આર્મી જવાન નો પગ લપસતા મોત.
ટ્રેન નીચે આવી જતા કરુણ મોત થયું હતું.
આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનર.સેના ના સાથી જવાનોએ આપ્યું હાર્ડ ઓફ ઓનર.
સ્મીમેર ખાતેથી જવાન ના નશ્વર દેહને સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર.
મહેશસિંગ તન્વર ના નશ્વર દેહને તેના વતન રાજસ્થાન મોકલવામાં આવ્યો.
બે દિવસ અગાઉ સ્ટેશન પર બની હતી ઘટના

.
.
.
.
.
.
.
.
.

#army #jawan #train #accident #death #surat #ssknews

ટ્રેનમાંથી ઉતરતી વખતે આર્મી જવાન નો પગ લપસતા મોત. ટ્રેનમાંથી ઉતરતી વખતે આર્મી જવાન નો પગ લપસતા મોત. ટ્રેન નીચે આવી જતા કરુણ મોત થયું હતું. આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનર.સેના ના સાથી જવાનોએ આપ્યું હાર્ડ ઓફ ઓનર. સ્મીમેર ખાતેથી જવાન ના નશ્વર દેહને સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર. મહેશસિંગ તન્વર ના નશ્વર દેહને તેના વતન રાજસ્થાન મોકલવામાં આવ્યો. બે દિવસ અગાઉ સ્ટેશન પર બની હતી ઘટના . . . . . . . . . #army #jawan #train #accident #death #surat #ssknews

Udhna, Surat | Jul 27, 2026

ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સુરતમાં હજારો ગૌભક્તોની જનજાગૃતિ રેલી યોજાઈ

સુરત ગૌમાતા પ્રત્યેની આસ્થા અને રાષ્ટ્રભાવનાના રંગમાં રંગાઈ ગયું હોય તેમ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે શહેરમાં ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં અગ્રણીઓ, સંતો-મહંતો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ હજારો ગૌભક્તોએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો..
.
.
.
.
.
.
.
.

#gaumata #janjagruti #rally #cow #hindu #religion #surat #ssknews

ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સુરતમાં હજારો ગૌભક્તોની જનજાગૃતિ રેલી યોજાઈ સુરત ગૌમાતા પ્રત્યેની આસ્થા અને રાષ્ટ્રભાવનાના રંગમાં રંગાઈ ગયું હોય તેમ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે શહેરમાં ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં અગ્રણીઓ, સંતો-મહંતો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ હજારો ગૌભક્તોએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.. . . . . . . . . #gaumata #janjagruti #rally #cow #hindu #religion #surat #ssknews

Udhna, Surat | Jul 27, 2026

સુરતમાં B.Com વિદ્યાર્થીનીનો આપઘાત પાલ SMC આવાસમાં યુવતીએ ગળેફાંસો ખાધો સાયબર બ્લેકમેલિંગ એંગલથી તપાસ શરૂ.? #surat #police #explorepage✨ #instagram - Udhna News