Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow
usr69191911
1
કારગિલ વિજય દિવસ નિમિત્તે સુરતના સુદામા ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ વિશાળ જનસભાને સંબોધી કારગિલ યુદ્ધના વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના અદમ્ય શૌર્ય, બલિદાન અને દેશપ્રેમને નમન. જય હિંદ! 🇮🇳 #KargilVijayDiwas #HarshSanghavi #Surat #IndianArmy #JaiHind
Udhna, Surat
| Jul 26, 2026
#kargilvijaydiwas
#harshsanghavi
#surat
#indianarmy
#jaihind
MORE NEWS
કિમ ચારરસ્તા ઉપર ઉભેલી રીક્ષા માંથી બેટરી ચોરી કરતો ચોર પકડાયો લોકો એ જાહેર માં મેથીપાક ચખાડ્યો
Udhna, Surat | Jul 27, 2026
ટ્રેનમાંથી ઉતરતી વખતે આર્મી જવાન નો પગ લપસતા મોત. ટ્રેનમાંથી ઉતરતી વખતે આર્મી જવાન નો પગ લપસતા મોત. ટ્રેન નીચે આવી જતા કરુણ મોત થયું હતું. આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનર.સેના ના સાથી જવાનોએ આપ્યું હાર્ડ ઓફ ઓનર. સ્મીમેર ખાતેથી જવાન ના નશ્વર દેહને સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર. મહેશસિંગ તન્વર ના નશ્વર દેહને તેના વતન રાજસ્થાન મોકલવામાં આવ્યો. બે દિવસ અગાઉ સ્ટેશન પર બની હતી ઘટના . . . . . . . . . #army #jawan #train #accident #death #surat #ssknews
Udhna, Surat | Jul 27, 2026
ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સુરતમાં હજારો ગૌભક્તોની જનજાગૃતિ રેલી યોજાઈ સુરત ગૌમાતા પ્રત્યેની આસ્થા અને રાષ્ટ્રભાવનાના રંગમાં રંગાઈ ગયું હોય તેમ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે શહેરમાં ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી. જેમાં અગ્રણીઓ, સંતો-મહંતો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ હજારો ગૌભક્તોએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.. . . . . . . . . #gaumata #janjagruti #rally #cow #hindu #religion #surat #ssknews
Udhna, Surat | Jul 27, 2026
કિમ ચાર રસ્તા ઉપર ઉભેલી રીક્ષા માંથી બેટરી ચોરી કરતો ચોર પકડાયો લોકો એ જાહેર માં મેથીપાક ચખાડ્યો . . . . . . . . . #kim #battery #chori #crime #surat #ssknews
Udhna, Surat | Jul 27, 2026
PARVAT PATIYA પાસે ચાલુ BRTS બસમાંથી મુસાફર નીચે પટકાયો પર્વત પાટિયા પાસે મોટી દુર્ઘટના ટળીચાલુ BRTS બસમાંથી મુસાફર નીચે પટકાયો સદનસીબે મોટી જાનહાનિ ટળી. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. બસમાં જોખમી રીતે મુસાફરી કરતો દેખાયો મુસાફર.. ઘટનાએ મુસાફરોની સુરક્ષા સામે ઉઠાવ્યા સવાલ. ચાલુ બસમાં બેદરકારી ભારે પડી શકી હોતઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાઈ.. . . . . . . . . #parvatpatiya #brts #bus #passenger #accident #videoviral #surat #ssknews
Udhna, Surat | Jul 27, 2026
1
કારગિલ વિજય દિવસ નિમિત્તે સુરતના સુદામા ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ વિશાળ જનસભાને સંબોધી કારગિલ યુદ્ધના વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમના અદમ્ય શૌર્ય, બલિદાન અને દેશપ્રેમને નમન. જય હિંદ! 🇮🇳 #KargilVijayDiwas #HarshSanghavi #Surat #IndianArmy #JaiHind - Udhna News