વાલોડ: તાપીના વાલોડમાં 5 લીટર દેશી દારૂ સાથે એક યુવક ઝડપાયો
Valod, Tapi | Nov 10, 2026 તાપીના વાલોડના દાદરીયા ગામે 5 લીટર દેશી દારૂ સાથે જીગ્નેશભાઈ ગામીત નામનો યુવક ઝડપાયો. પોલીસે 1 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.