આજે મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિની ઉજવણી.ચોક બજાર ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરાઈ.
આજે સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિની ઉજવણી.
ચોક બજાર ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરાઈ.
ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમમાં સુરત શહેરના સાંસદ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો પણ કાર્યક્રમમાં જોડાયા.
મનપાના વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓની પણ જોડાયા.
ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોને યાદ કરવામાં આવ્યા.
ગાંધી જયંતિ નિમિત્તે ચોક બજાર ખાતે ભાવભર્યું વાતાવરણ જોવા મળ્યું.
મહાનુભાવોએ ગાંધીજીના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો.
.
.
.
.
.
.
.
.
.
#gandhijayanti #2ndoctober #chowkbazar #surat #ssknews
Udhna, Surat | Oct 2, 2026