મોરબી: મોરબીનો મચ્છુ-2 ડેમ 70% ભરાયો, નીચાણવાળા ગામોને સાવચેત રહેવા સૂચના
Morvi, Morbi | Sep 15, 2026 મોરબીનો મચ્છુ-2 ડેમ 70 ટકા ભરાઈ ગયો છે. જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીના પટમાં અવર-જવર ન કરવા તંત્રની અપીલ.