માંડવી: ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગીરકાયદેસર બેન્ટો નાઈટ ભરેલ ડમ્પરને LCB એ ઝડપી પાડ્યો
Mandvi, Kutch | May 18, 2026 વાંઢ ગોણિયાસર રોડ નજીક એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બેન્ટોનાઈટ ખનીજ ભરેલું ડમ્પર ઉભું રાખી વાહન ચાલક કાનજી દેસર સંંગાર પાસે પૂછતા જ કરતા કોઈપણ આધાર પુરાવા ન મળી આવતા ખાણ ખનીજ ધારા કલમ 34 મુજબ ડમ્પર ડીટેઇન કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.