દેત્રોજ રામપુરા: નિકોલમાં પરિણિતાએ નોંધાવી સાસરીયા સામે ફરિયાદ
આજે રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ નિકોલમાં પરણીતાએ સાસરીયા પક્ષ સામે ફરિયાદ નોંધાવી.પતિ સહિત સાસરીયા પક્ષે દહેજ માટે દબાણ કરતા હોવાની ફરિયાદ. પરણીતાએ પગાર માંથી 13 લાખની રકમ દહેજ પેટે ચૂકવી છતાં વધુ માંગણીનો આરોપ.નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ.